નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ નથી?

  • A
    $x(3x + 7) = (x + 1)(x - 1)$
  • B
    $x^2 - 2x + 1 = 0$
  • C
    $2x(3x - 5) + 1 = 3x(2x + 5) + 3$
  • D
    $4 - 3x - 2x^2 = 0$

Explore More

Similar Questions

$k$ ની કઈ કિંમતો માટે દ્વિઘાત સમીકરણ $2x^{2}-kx+k=0$ ના બીજ સમાન છે?

ચકાસો કે $x$ ની આપેલી કિંમત દ્વિઘાત સમીકરણ $2x^{2} - 6x + 3 = 0$ નો ઉકેલ છે કે નહીં: $x = \frac{1}{2}$.

જો દ્વિઘાત સમીકરણ $x^{2}+8x+3=0$ ના બીજનું અસ્તિત્વ હોય,તો પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને તે શોધો.

Difficult
View Solution

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $x^{2} + 2kx + 4 = 0$.

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $4x^{2} + 4x = 15$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo